Juniour Clerk Exam Test 2023

Welcome to your JUNIOUR CLERK 2023 QUIZ

1. 
મેલેરિયા વિરોધિ દવા ક્વિનાઇન કયા છોડ સ્ત્રોત માથિ મેલ્વવામા આવે છે.

2. 
સ્વતંત્ર ભારત ના સૌપ્રથમ મતદાર નું અવસાન થયું તેનું નામ સુ હતું ?

3. 
કયા દેશે વિશ્વની સૌથી લાંબી ઉતારું ટ્રેન નું સંચાલન કર્યું ?

4. 
લોકમાન્ય ટિળકે શરુ કરેલ મરાઠા વર્તમાનપત્રની ભાષા જણાવો.

5. 
19મી સદીમાં ઈસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબુત અને શુદ્ધ કરવા કયું આંદોલન ચલાવ્યું હતું ?

6. 
ENIAC માં ખૂબ જ મોટા પ્રમાણમાં.................નો ઉપયોગ થયો હતો.

7. 
રાણી સતી નો મેળો કયા ભરાય છે ?

8. 
ભારતની પ્રથમ ફિલ્મ જે ઈ.સ. 1912 માં બનેલી તેનું નામ શું હતું ?

9. 
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચી જોડણી શોધીને લખો ?

10. 
બેડમિન્‍ટન રમતમાં એક સેટ કેટલાં પોઈન્‍ટનો હોય છે ?

11. 
5.7,.......................,10.5,12.9,15.3,17.7

12. 
ચાર પુસ્તકોમાં પુસ્તક -1, પુસ્તક -2 કરતાં બમણી વજનદાર છે. પુસ્તક 3 નું વજન પુસ્તક 2 ના વજન કરતાં અડધું છ. પુસ્તક 4 નું વજન પુસ્તક 2 ની તુલનામાં 60 ગ્રામ વધુ છે પરંતુ પુસ્તક -1 ની તુલનામાં 60 ગ્રામ ઓછું છે. તો ક્યા પુસ્તકનું વજન સૌથી વધારે હોય ?

13. 
આશ્રય વિમા યોજના કયા વર્ષના બજેટમાં રજુ કરવામાં આવી હતી ?

14. 
We ought to have saved our environment . (Change the voice)

15. 
This is the bus ....................goes to Subang Jaya.

16. 
કયા બેડમિન્‍ટન ખેલાડીને પ્રથમ અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

17. 
દોરડી બળે પણ વળ ન છોડે કહેવતનો અર્થ જણાવો.

18. 
ચાલ્સ વુડનો નીતિપત્ર - ખરીતો (વુડસ ડિસ્પેચ) કઈ સાલમાં અમલમાં આવ્યો ?

19. 
ગામની ગૌચર જમીનમાં ઢોર ચરાવવાનો હક્ક કોને છે ?

20. 
ગુજરાતમાં સૌ પ્રથમ નારી અદાલતનું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું?

Leave a Comment