Welcome to your Juniour Clerk 2023
નવલિકા એટલે ટૂંકીવાર્તાનો સૌપ્રથમ ‘ગોવાલણી’ છે. તેના રચિયતા કોણ હતા ?
કવિવર ઉમાશંકર જેઠાલાલ જોષીને કોની સાથે સંયુક્તરૂપે તેમના ‘નિશીથ’ કાવ્યસંગ્રહનો ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડપ્રાપ્ત થયો હતો ?
I............ type but I cannot do shorthand.
બ્રિટિશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા ?
Ms Word 2013 માં પેરેગ્રાફમાં રહેલા પ્રથમ અક્ષરને મોટા આકારે દર્શાવવા માટે કયો વિકલ્પ ઉપયોગી છે ?
કહેવતનો અર્થ આપો – “હસવું અને લોટ ફાકવો”
ડૉ. હરગોવિંદ ખુરાનાએ શેમાંથી જનીનનું સંશ્લેષણ કર્યું ?
તાજેતરમાં સરકાર દ્વારા સ્વાતંત્રય સેનાની બિરસા મુંડાના જન્મ દિવસ 15 નવેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે ?
ગુજરાતના જલિયાંવાલા બાગ હત્યાકાંડ તરીકે ઓળખાતી ઘટના 7 માર્ચ 1922ના રોજ સાબરકાંઠા જિલ્લામાં પાલ, દઢવાવ, ચિતરિયા ગામોઆ ભીલ આદિવાસી હેર નદીના કાંઠે કોના નેતૃત્વમાં ભેગા થયા હતા, જેની 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું ?
‘ધરતી આબા’ તરીકે કોણ ઓળખાય છે ?
પરીએજ તળાવ – પંખીઓનું પિયર કયા જિલ્લામાં આવેલું છે ?
પદ્મ વિભૂષણ – 2022 માટે ચાર વ્યક્તિની પસંદગી કરવામાં આવી જેમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?
42 મો સુધારો, 1976 જેને મીની બંધારણ તરીકે ઓળખવવામાં આવે છે, તે બાબતે નીચેનામાંથી કયો સુધારો યોગ્ય નથી ?
અલ્પેશનો ક્રમ ડાબી બાજુથી ૧૦ મો છે અને સુરેશ નો ક્રમ જમણી બાજુથી ૧૫ મો છે . બંનેની અદલાબદલી કર્યા પછી અલ્પેશનો ક્રમ ડાબી બાજુથી ૨૧ મો આવે છે તો સુરેશ નો ક્રમ જમણી બાજુ થી કયો હશે ?
એક વેપારી 60 રૂપિયા માં 50 સફરજન વેચે છે તો 25% ખોટ જાય છે જો તેને 25% નફો લઈને 60 રૂપિયા માં કેટલા સફરજન વેચવા જોઈએ ?
'તરણેતર' નો મેળો કયા મહિના દરમિયાન યોજાય છે?
બંધારણની છઠ્ઠી અનુસુચિમાં દર્શાવેલા રાજ્યોના જનજાતિય ક્ષેત્રોમા સ્વશાસિત જિલ્લાઓ માટે કેટલા સભ્યોની બનેલી જિલ્લા પરિષદની રચના કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
બંધારણના કયા અનુચ્છેદમાં સંસદના બંને ગૃહોના સચિવાલયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
બારકોડ કઇ પદ્ધતિ દ્વારા બનતો હોય છે ?
ઇન્ટરનેટને સ્વીકારવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે ?