Jobs Male

: Trending Jobs news

ICPS Kutch Bhuj Recruitment For Assistant & Other Posts 2022

ICPS Kutch Bhuj Recruitment 2022 News has been Released! Integrated Child Protection Scheme Kutch Bhuj is Going to Fill up Various Vacancies in District Child Protection Unit. This ICPS Kutch Bhuj Vacancy List With Details is Mentioned in this Article. Other Information of ICPS Kutch Bhuj Job, Like a Post Name, Post Qualifications, Age Limits, Salary, Steps to Apply, Last Date, etc Are Given Below.

સંકલિત બાળ સુરક્ષા યોજના અન્વયે જિલ્લા બાળ સુરક્ષા એકમ કચ્છ ભુજ માટે ૧૧ માસના કરાર આધારિત તદ્દન હંગામી ધોરણે મંજુર થયેલ નીચે દર્શાવેલ જગ્યાઓ ભરવા માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા અને તારીખ 31-8-2022 ની સ્થિતિ 21 વર્ષની ઉંમર પૂર્ણ કર્યું હોય અને ચાવી ૪૦ વર્ષથી વધારે ઉમરની ના હોય તેવા ઉમેદવારો પાસેથી જરૂરી પ્રમાણપત્રો સાથે લેખિત જીવો મંગાવવામાં આવે છે.

Short Details of ICPS Kutch Bhuj Recruitment 2022

Job Organization’s NameIntegrated Child Protection Scheme
Advertisement Number
Name of PostVarious
Total number of vacancies7
Type of JobsGovt jobs on a Contract Basis
Job CategoryICPS Jobs
Job LocationKutch – bhuj
Process of applying (અરજી કરવાની પ્રક્રિયા)Offline
Post Date Published / Updated Date6-8-2022

Integrated Child Protection Scheme Kutch Bhuj Recruitment For Assistant & Other Posts 2022

ICPS Job Details
  • District Child Protection Officer
  • Security Officer
  • counselor
  • Social Worker
  • Data Analyst
  • Data Entry Operator
  • outreach worker
Eligibility Criteria Details

Education Qualifications

District Child Protection OfficerMRM/ MSW/ MRS3 Years ExperienceCCC Certificate
Security OfficerMRM/ MSW/ MRS3 Years ExperienceCCC Certificate
counselorPG in Psychology2 Years ExperienceCCC Certificate
Social WorkerMRM/ MSW/ MRS2 Experience With TallyCCC Certificate
Data AnalystGraduate2 Years ExperienceMS Office/ interview KnowledgeCCC Certificate
outreach workerBRS/ BSE1 Year ExperienceCCC Certificate
Data Entry OperatorGraduate1 Year ExperienceCCC Certificate40 WPM typing Speed

Age Limits

  • 21 to 40 Years
Salary Info
  • District Child Protection Officer: Rs. 21000/-
  • counselor: 14000/-
  • Social Worker: 14000/-
  • Data Analyst: 14000/-
  • Data Entry Operator: 12000/-
  • outreach worker: 11000/-
Selection Process
  • Test / Interview
Steps to Apply For ICPS Kutch Bhuj Recruitment 2022
  • Eligible candidates who are fulfilling the criteria as per the notification or the Above Details can apply in the enclosed prescribed format and send a copy of their bio-data, recent passport size photo, educational qualification, certificate of experience, And all Necessary Documents with the application.
  • Address Mentioned in the Advertisement.
  • જિલ્લા બાળ સુરક્ષા એકમ, 402, ત્રીજો માળ, બહુમાળી ભવન ભુજ કચ્છ, 370001

Important Note: Candidates are requested to please check and confirm the above details before applying along with the official website and advertisement or notification.

Important Note About ICPS Bhuj Kutch Jobs:

  • તમામ ઉમેદવારોએ નિયત અરજી પત્રક મુજબ જ અરજી કરવાની રહેશે. અરજી પત્રક માં કોઈપણ ફેરફાર કરવા નહીં નિયત નમુના સિવાયની અને અધુરી વિગતો માટે અરજીઓ રદ ગણવા પાત્ર થશે.
  • ઉમેદવારોએ પોસ્ટ કવર તથા અરજીપત્રક પર જે તે પોસ્ટ માટે અરજી કરી હોય તેનો ક્રમ અને નામ અવશ્ય દર્શાવવાના રહેશે.
  • લાયકાત ધરાવતા ઉમેદવારો એ ભરેલ અરજી પત્રકમાં જરૂરી લાયકાત, અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સાથે રજીસ્ટર એડી અથવા સ્પીડ પોસ્ટ થી જિલ્લા બાળ સુરક્ષા એકમ, 402, ત્રીજો માળ, બહુમાળી ભવન ભુજ કચ્છ, 370001 ખાતે મોડામાં મોડી 30-8-2022 ના રોજ કચેરી સમય પહેલા મળે તે રીતે મોકલી આપવાની રહેશે. ત્યારબાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં
  • દરેક જગ્યા માટે કમ્પ્યુટરની બેઝિક જાણકારી અંગેનું પ્રમાણપત્ર ફરજીયાત જોડવાની રહેશે.
  • દરેક જગ્યા માટે અનુભવ શેક્ષણિક લાયકાત બાદ જ માન્ય ગણવામાં આવશે.
  • દરેક ઉમેદવારો એકથી વધુ જગ્યા માટે અલગ અલગ કરવાની રહેશે.
  • આ જાહેરાત સંબંધિત ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવી કે રદ કરવી તે અંગેનો અધિકાર જિલ્લા ભરતી પસંદગી સમિતિ નો રહેશે.
  • મળેલ અરજીઓ પૈકી પાત્રતા ધરાવતા ઉમેદવારો ને જ રૂબરૂ મુલાકાતે / ઇન્ટરવ્યૂ માટે જાણ કરવામાં આવશે.
  • રૂબરૂ મુલાકાત ઉમેદવારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે કોઈપણ જાતના ભથ્થા કે રકમ ચૂકવવામાં આવશે નહીં.
  • અરજીપત્રક ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી ની વેબસાઈટ અથવા તો નીચે આપેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે.
Last Date30-8-2022
ICPS Kutch Bhuj Recruitment Important Link Section
Updated: August 9, 2022 — 8:22 pm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JobsMale © 2023