ICPS Ahmedabad Recruitment 2022 Advertisement Released in the News Paper. Integrated Child Protection Scheme, Ahmedabad is Going to Fill up Various Posts on the 11 Months Contract Basis. Other Information about ICPS Ahmedabad Job, Like a Post Name, Qualifications, Age Limits, Salary, Steps to Apply, Last Date, etc., are given below.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ સંકલિત બાળ સુરક્ષા યોજના હેઠળ અમદાવાદ જિલ્લામાં જિલ્લા બાળ સુરક્ષા એકમ અમદાવાદ કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ ભરતી તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત છે વધુ વિગતો નીચે આપવામાં આવી છે.
Eligible candidates who are fulfilling the criteria as per the notification or the Above Details can apply in the enclosed prescribed format and send a copy of their bio-data, recent passport size photo, educational qualification, certificate of experience, And all Necessary Documents with the application.
Important Note: Candidates are requested to please check and confirm the above details before applying along with the official website and advertisement or notification.
Note:
ઉપરોક્ત જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારોએ સાદા કાગળ પર પૂરું સરનામું અને સંપર્ક નંબર ની વિગતો સાથે અરજી તૈયાર કરી તેની સાથે જરૂરી લાયકાત પુરાવો અનુભવના પ્રમાણપત્ર નકલ અરજી સાથે ફરજિયાત જોડવાના રહેશે
અને જે તે સંસ્થા માટે અરજી કરવાની હોય છે અને તે જગ્યા માટે અરજીઓ કરી હોય તે પોસ્ટનો સ્પષ્ટ નામ ફરજિયાત વિષય માં લખીને અરજી કરવાની રહેશે અધુરી વિગતો વાળી તથા સમયમર્યાદા બાદમાં મળેલ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
અરજી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અમદાવાદને સંબોધિત કરવાની રહેશે અને અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં મળી જાય એ રીતે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બી બ્લોક, ભોંયતળિયું, બહુમાળી ભવન, લાલ દરવાજા અમદાવાદ 380001 ના સરનામે ફક્ત રજીસ્ટર્ડ એડીથી મોકલવાની રહેશે.
અન્ય કોઈપણ રીતે મોકલવામાં આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહીં એક ઉમેદવાર એક કરતા વધારે જગ્યા માટે અલગ-અલગ અરજીઓ કરવાની રહે છે અને જે પોસ્ટ માટે અરજી કરી હોય તે પોસ્ટ જગ્યાનો સ્પષ્ટ નામ ફરજીયાત અરજીમાં લખવાનું રહેશે અને અરજી તથા અરજી ના કવર પર અરજદાર નો સંપર્ક નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે અને નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે કોલ-લેટર મોકલવામાં આવશે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી ફાઈલ કરવામાં આવશે.
icps હેઠળ કામગીરી નો પાંચ વર્ષનો અનુભવ ધરાવનાર અને ૧૦ ગુણ અને અન્ય બાળ સુરક્ષા કે બાળ કલ્યાણ ક્ષેત્રે પાંચ વર્ષ સુધીનો અનુભવ ધરાવનાર ઉમેદવાર અને પાંચ ગુણ વધારાના આપવામાં આવશે અને હાલ આ ક્ષેત્રમાં કાર્ય હોય એમની ઉંમર જે દિવસે નોકરી ચોરી કરેલા હોય તે સમયની ઉંમરને ધ્યાનમાં લેવામાં આવશે
ઉપરોક્ત ધરતીમાં જે જે હોદ્દા પર ફરજ બજાવતા હોય અથવા તેનો અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રથમ અગ્રતા આપવામાં આવશે આ ભરતી દરમિયાન અથવા ભરતી કર્યા બાદ ૧૧ માસ સુધી અમદાવાદમાં ઉપરોક્ત કોઈ પણ જગ્યા ખાલી થશે તો આ ભરતીના મેરિટ ઉપર પ્રમાણે ઉમેદવારને જે તે જગ્યા માટે નિમણૂક આપવામાં આવશે.
ભરતીની તમામ પ્રક્રિયાઓ નો આબધીત અધિકાર સમિતિનો રહેશે.
Last Date
17-8-2022
ICPS Ahmedabad Recruitment 2022 Important Link Section