રાજકોટ વોલેન્ટીયર્સ ભરતી 2022 : જાણો સંપૂર્ણ માહિતી

રાજકોટ વોલેન્ટીયર્સ ભરતી 2022 : રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની શહેરી મેલેરિયા યોજના માટે મેલેરિયા મુક્ત ગુજરાત અભિયાન, વાહકજન્ય રોગ નિયંત્રણની વિવિધ ક્ષેત્રિય કામગીરી માટે રાજકોટ વોલેન્ટીયર્સ ભરતી 2022 તદન હંગામી ધોરણે તારીખ ૨૭.૦૮.૨૦૨૨ થી તારીખ ૦૨.૦૯.૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સુધી સવારે ૦૯:૦૦ કલાક થી ૧૨:૦૦ કલાક સુધી અરજીઓ મંગાવવામાં આવે છે. જેથી સબંધિત લાયકાત ધરાવતા ઈચ્છુક ફક્ત પુરુષ અરજદારને હાજર રેહવા જાણ કરવામાં આવે છે.

રાજકોટ વોલેન્ટીયર્સ ભરતી 2022

રાજકોટ વોલેન્ટીયર્સ ભરતી 2022 : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, RMCમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

RMC વોલેન્ટીયર્સ ભરતી 2022

સંસ્થારાજકોટ મહાનગરપાલિકા, આર.એમ.સી
પોસ્ટVBD સ્વયંસેવકો
કુલ ખાલી જગ્યા100
અરજી કરવાની છેલ્લી તારીખ02.09.2022
સત્તાવાર વેબસાઇટrmc.gov.in

શૈક્ષણિક લાયકાત

  • ઓછામાં ઓછુ ધોરણ ૮ પાસ.
  • સાયકલ ચલાવતા આવડવું જોઈએ.
  • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતા અરજદારને પ્રાધાન્ય.

વય મર્યાદા

  • જાહેરાતના દિવસે ૧૮ વર્ષથી ઓછી નહિ અને ૪૫ વર્ષથી વધુ નહિ.

પગાર ધોરણ

  • રૂપિયા ૮,૯૦૦/- (ઉચ્ચક માનદ વેતન)

આ પણ ખાસ વાંચો : કમિશનર ગ્રામવિકાસ કચેરી ભરતી 2022

રાજકોટ વોલેન્ટીયર્સ ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

જવાબ : અરજીઓ જાહેર રજા સિવાય સવારે ૦૯:૦૦ કલાક થી ૧૨:૦૦ કલાક સુધી રૂબરૂમાં અરજીઓ મંગાવામાં આવે છે.

રાજકોટ વોલેન્ટીયર્સ ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ : છેલ્લી તારીખ 02.09.2022 છે

જાહેરત તેમજ અરજી ફોર્મ માટેઅહી ક્લિક કરો

મહત્વની નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

રાજકોટ વોલેન્ટીયર્સ ભરતી 2022 અરજી કઈ રીતે કરવી?

જવાબ : અરજીઓ જાહેર રજા સિવાય સવારે ૦૯:૦૦ કલાક થી ૧૨:૦૦ કલાક સુધી રૂબરૂમાં અરજીઓ મંગાવામાં આવે છે.

રાજકોટ વોલેન્ટીયર્સ ભરતી 2022 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ : છેલ્લી તારીખ 02.09.2022 છે

જાહેરત તેમજ અરજી ફોર્મ માટેઅહી ક્લિક કરો

Leave a Comment